શોધખોળ કરો

કિન્નર સાથે સંબંધ બાંધવા યુવક કરવા લાગ્યો જબરદસ્તી, પછી જે થયુ તેનાથી પોલીસ પણ થઇ દોડતી

કિન્નરને કેનાલ પર બોલાવી અનૈતિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ.

સુરેન્દ્રનગરમાં હત્યાનો પ્રયાસ કરનાર કિન્નરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

કિન્નર સાથે સંબંધ બાંધવા યુવક કરવા લાગ્યો જબરદસ્તી, પછી જે થયુ તેનાથી પોલીસ પણ થઇ દોડતી

પોલીસ તપાસમા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવકે યોગેશ ઉર્ફ સાનિયા વણપરા નામના કિન્નરને મૂળચંદ કેનાલ પર બોલાવી અનૈતિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ. પરંતુ કિન્નરે આમ કરવાની ના પાડી હતી. તેમ છતાં યુવક કિન્નર સાથે વારંવાર બળજબરીપૂર્વક અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગુસ્સે થયેલા કિન્નરે યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા એ-ડિવિઝન પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દ્ધારકા ખાતેથી કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત લિંબાયતનો લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો

સુરતના  લીંબાયત લવ જેહાદ મામલો પ્રકારમાં આવ્યો છે. અહીં વિધર્મી યુવકે તેમની ધર્મ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદ તેમની સાથે લગ્ન કર્યાં જો કે લગ્ન બાદ યુવતીને તેમનો ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 

સુરતના લીબાયતમાં યુવક પોતાનો ઘર્મ છુપાવીને યુવતીના સંપર્કમાં આવ્યો અને પ્રેમસંબંધ બાદ લગ્ન પણ કર્યો આ યુવકે લગ્નની લાલચ આપીને .યુવતીનું પહેલા 6 મહિના શારિરીક શોષણ પણ કર્યું. જો કે લગ્ન બાદ યુવકનો અસલી ચહેરો સામે આવ્યો યુવકે યુવતીને પોતાનો ઘર્મ અપનાવવા માટે દબાણ કર્યું,. સમગ્ર હકીકત સામે આવતા યુવતી તેમના માતા પિતાના ઘરે પરત ફરી અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરતાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  પીડિતા યુવતી તેમના આરોપી પતિ યુવકના બંને ભાઇ સામે પણ  દુષ્કર્મની ફરિયાદ કરી છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરામાં ડ્રગ્સ કૌભાંડનો વધુ એક પર્દાફાશ, SOGએ 20 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ

વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.મેફેડ્રોનના કોમર્શિયલ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન  શખ્સ ઝડપાયો હતો. નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સો સામે  પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મુંબઈથી મેફોડ્રોનનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં વેચાણ કરતો હોવાની હકીકત સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget