શોધખોળ કરો

ધોરણ 9થી 12ની એક કસોટીનો કાર્યક્રમ જાહેર, ઓક્ટોબર-નવેમ્બરના અભ્યાસક્રમના આધારે લેવાશે કસોટી

પાંચમી એકમ કસોટીની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28 ડીસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9થી 12ની એકમ કસોટીનો અભ્યાસક્રમ જાહેર થયો છે. ઓક્ટોબર અને નવેમ્બર માસના અભ્યાસક્રમના આધારે એકમ કસોટી લેવામાં આવશે. પાંચમી એકમ કસોટીની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, શાળા શરૂ કરવાની અને પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન બાબતે ગઈકાલે શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજયમાં શાળા શરૂ કરવા બાબતે રાજય સરકારની હાલ કોઈ વિચારણા ના હોવાની શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી હતી. રાજય સરકાર યોગ્ય સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેસમાં વધારો થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવાયો ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષના શૈક્ષણિક સત્રમાં શાળાઓ શરૂ નહીં થાય તેવી શક્યતા છે. નવા સત્રથી જ શાળા શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોનું માનવું છે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget