શોધખોળ કરો

કેનેડામાં ગુજરાતી યુવતીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પરિવારજનોએ શું કર્યો આક્ષેપ, જાણો વિગત

બોરસાદના પામોલ ગામની યુવતીના ત્રણ વર્ષ પહેલા કિંખલોડ ગાના યુવક સાથે લગ્ન થયા હતાં ત્યાર બાદ તે યુવતી કેનેડામાં સ્થાયી થઈ હતી.

બોરસદ: કેનેડામાં ગુજરાતી યુવતીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજને આઘાત લાગ્યો હતો અને શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. જોકે યુવતીના પરિવારજનોએ સાસરીયા પર ગંભીર આક્ષેપો કર્યાં છે. આ અંગે પોલીસે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોરસાદના પામોલ ગામની યુવતીના ત્રણ વર્ષ પહેલા કિંખલોડ ગાના યુવક સાથે લગ્ન થયા હતાં ત્યાર બાદ તે યુવતી કેનેડામાં સ્થાયી થઈ હતી. જોકે છેલ્લા એક વર્ષથી યુવતીને તેના સાસરિયાઓ ત્રાસ આપતાં હતાં તેવો યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કેનેડામાંથી યુવતીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનોનો સાસરિયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેનેડામાં ગુજરાતી યુવતીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પરિવારજનોએ શું કર્યો આક્ષેપ, જાણો વિગત મળતી માહિતી પ્રમાણે, કેનેડાની ટોરેન્ટો પોલીસે કરેલા ટ્વિટ પ્રમાણે હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાથી ગાયબ છે. પોલીસે જણાવ્યું હતું કે, હિરલ પટેલ જ્યારે છેલ્લીવાર દેખાઇ હતી ત્યારે તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget