શોધખોળ કરો

ગુજરાતના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે બે દિવસ વરસાદની કરી આગાહી

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે હવામાન વિભાગે 27 અને 28 જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે 27 એટલે આજે અને 28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી સાચી ઠરતાં ગુજરાતનાં ઘણી જગ્યાએ વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠ તેમજ રાજકોટ સહિતનાં જિલ્લાઓનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે હવામાન વિભાગે 27 અને 28 જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે જણાવ્યું છે કે 27 જાન્યુઆરીના રાજકોટ,પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છ. 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે બે દિવસ વરસાદની કરી આગાહી રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.અને આજે લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યું છે. બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.સાક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે.અને વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે બે દિવસ વરસાદની કરી આગાહી હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે બે દિવસ વરસાદની કરી આગાહી મહત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ,તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો અને તેના કારણે સિઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતા સિધી અસર માર્કેટમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમરBanaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો

Embed widget