શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો? ખેડૂતો ચિંતામાં મુકાયા? જાણો

સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અચાનક પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયું વાતાવરણ જોવા મળતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. અચાનક પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતાં ગરમીમાં આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલ્ટો આવતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Embed widget