શોધખોળ કરો

Banaskantha : પરણીત યુવતીએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર, પોલીસે કોની પૂછપરછ શરૂ કરી?

પરણીતાએ ગળે ટૂંપો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી સાસરિયાઓની પૂછપરછ હાથ ધરી છે. 

વાવઃ બનાસકાંઠા જિલ્લામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. વાવના સવપુરા ગામે પરણીત યુવતીએ આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. પરણીતાએ ગળે ટૂંપો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી સાસરિયાઓની પૂછપરછ હાથ ધરી છે. 

આ અગાઉ બનાસકાંઠામાં યુવક-યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  કાંકરેજની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. કાંકરેજના ખારીયા રોણકપુર વચ્ચે ખેગારપુર મુખ્ય નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. અજાણ્યા યુવક-યુવતીની લાસ મળતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક તરવૈયા અને પોલીસ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, કેનાલમાં જંપલાવવાનું કારણ અકબંધ છે. લાશને પીએમ અર્થે થરા રેફરલ ખસેડાઇ.

Banaskantha : ગ્રાહકે બે હજાર રૂપિયામાં યુવતી સાથે મજા કરવાનું નક્કી કર્યું, યુવતી સાથે મજા કરવા રૂમમાં ગયો ને....

થરાદઃ બનાસકાંઠામાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. થરાદમાં સ્પાની આડમાં રેકેટ ચલાવતા મેનેજરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ હતી. જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પાની આડમાં બહારથી યુવતીઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદમાં બોમ્બે માર્કેટ સ્થિત કર્ણાવતી ડેરની ઉપર આવેલા એ-વન સ્પામાં બહારથી યુવીતઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચલાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને બે હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સ્પામાં પહોંચતા મેનેજર રૂમમાં બેઠેલી એક યુવતી બતાવી હતી. જેની સાથે મજા કરવાના બે હજાર રૂપિયા નક્કી કર્યા હતા. 

બીજી તરફ ડમી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસ ત્રાટકી હતી. તેમજ સ્પાના મેનેજર મેહુલ પટેલની ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પામાંથી મળી આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે બંને યુવતીઓને તપાસ કરતાં બંને યુવતીઓને ઉત્તર પ્રદેશથી લાવીને રેકેટ ચલાવાતું હતું. એક યુવતી પાંચ દિવસથી અને બીજી છેલ્લા 12 દિવસથી અહીં આવી હતી. યુવતીઓને એક હજાર રૂપિયા આપીને ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવાતા હતા. જ્યારે એક હજાર રૂપિયા સ્પાના માલિક રાખતા હતા. પોલીસે મેનેજરની અટકાયત કરી હતી. જ્યારે માલિક સહિત બંન્ને સામે ધી ઇમોરલ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ 3,4,5,6,7,8 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Embed widget