શોધખોળ કરો

બનાસકાંઠાઃ નડાબેટ નજીક બીએસએફ જવાને અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

બનાસકાંઠાના નડાબેટ નજીક બીએસએફ જવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. બીએસએફ જવાને પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે.

બનાસકાંઠાના નડાબેટ નજીક બીએસએફ જવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. બીએસએફ જવાને પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. મૃતક જવાન નડાબેટથી ઝીરો પોઈંટ તરફની ચેકપોસ્ટ પર ફરજ બજાવતો હતા. બીએસએફ જવાનની આત્મહત્યાને પગલે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હાલ તો મૃતક બીએસએફના જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લઈ જવાયો છે

વડોદરામાંટ્રકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

ફાજલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે. રગડી ગામનાં બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે ગામના લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. નંદેસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

બાઇક નંબર જીજે 6, જેબી 0035 નંબરની બાઇક અને તમિલનાડુ પાસિંગની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડતાં રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. 

Patan : દીકરીના લગ્ન માટે ટુવડ જતાં પરિવારને નડ્યો અકસ્માત, લગ્ન પહેલા જ યુવતીના મોતથી અરેરાટી

પાટણઃ  સમી પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત યુવતી અને યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય  ત્રણ સભ્યો થયા ઘાયલ થયા છે. આ પરિવાર ગાંધીધામથી સમીના ટુવડ ગામે પોતાના વતન જતા અકસ્માત નડ્યો હતો. રાધનપુર સમી હાઈ વે પર બાસપા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના કાંતીભાઈ ગંગારામ સોલંકીના પરિવારને અકસ્માત નડ્યો છે.આ અંગેની વિગતો એવી છે કે, જાન લઈ જતી ખાનગી બસ અને ગાંધીધામથી પોતાની દીકરીના લગ્ન માટે વતન ટુવડ જતા પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમીના વરાણા ગામ પાસે કાર લક્ઝરી સાથે અથડાતા લગ્ન માટે આવતી યુવતી હેતલબેન સોલંકી અને તેનો ભાઇ નિકુંજનું મોત થયું છે. હેતલબેન સોલંકીના આગામી તારીખ ૧૦/૨/૨૨ ના રોજ લગ્ન હતાં અને લગ્ન માટે તે પોતાના વતન જતા હતા. આ પરિવાર નોકરી અર્થે ગાધીધામ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget