શોધખોળ કરો

બનાસકાંઠા: દારૂ પીધા બાદ દારૂડિયાએ બજારમાં કર્યા નાટક, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

શહેરમાં દારૂડિયાએ દારૂ પીને રસ્તા વચ્ચે નાટક કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદમાં ફરી એક વખત દારૂબંધીની પોલ ખુલી થઈ છે. શહેરમાં દારૂડિયાએ દારૂ પીને રસ્તા વચ્ચે નાટક કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાસકાંઠા: દારૂ પીધા બાદ દારૂડિયાએ બજારમાં કર્યા નાટક, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ બજારમાં દારૂડિયાએ નાટક કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યમાં દારૂબંધીની પોલ ગણતરીની મિનિટોમાં દારૂડિયાએ ખોલી નાખી છે. પોલીસકર્મીની હાજરીમાં જ બજાર વચ્ચે દારૂડિયો નાટક કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠા: દારૂ પીધા બાદ દારૂડિયાએ બજારમાં કર્યા નાટક, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ બજારમાં દારૂડિયાના આ પ્રકારના નાટક જોઈ થરાદ પોલીસના દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. દિયોદર, ધાનેરા અને થરાદમાં દારૂ પીને ડિંગલ કરતા આ પ્રકારના વીડિયો અવારનવાર વાયરલ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી

Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા

IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ

Embed widget