શોધખોળ કરો

બાયડ દહેગામ રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ડૉક્ટર દંપતિ આગમાં ભડથું

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગની જ્વાળાઓમાં કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે.

ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલથી લીહોડા વચ્ચે ટ્રક અને ક્રેટા કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ હતી. કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આગની જ્વાળાઓમાં કારમાં બેઠેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. ક્રેટા કારમાં સવાર ડોક્ટર અને પત્નીનું મોત થયું છે. બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલના ડો. મયુર શાહ પરિવાર સાથે આગમાં ભડથું થયા છે. આગની કરુણ ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાયડ દહેગામ રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ડૉક્ટર દંપતિ આગમાં ભડથું ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલ થી લીહોડા ગામ વચ્ચે આજે બપોરના સમયે આઇવા ટ્રક અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget