શોધખોળ કરો
Advertisement
ભાવનગરમાં કોંગ્રેસના કયા નેતા પીધેલી હાલતમાં ઝડપાયા? જાણો વિગત
ભાવનગરમાં મોડી રાત્રે નિલમબાગ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ પેટ્રોલિંગમાં દરમિયાન કોંગ્રેસના નેતા પરિમલ ચોકમાં નશાની હાલતમાં ઝડપાતાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી
ભાવનગર: ભાવનગરમાં ગઈકાલ મોડી રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી નશાની હાલતમાં ઝડપાયો હતો. ભાવનગરમાં મોડી રાત્રે નિલમબાગ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ પેટ્રોલિંગમાં દરમિયાન કોંગ્રેસના નેતા પરિમલ ચોકમાં નશાની હાલતમાં ઝડપાતાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ ટેબલ જામીન પર છુટકારો થયો હતો.
ઈન્ચાર્જ પીઆઇ પંડ્યા પેટ્રોલિંગમાં હતા તે સમયે પરિમલ ચોકમાં કોંગ્રેસના નેતા નશામાં ચૂર હોઈ પીઆઈએ કાયદેસર કાર્યવાહી કરી હતી. કોંગ્રેસના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાર બાદ તેનો જામીન પર છુટકારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે રાજકીય વર્તુળમાં બનેલી ઘટનાની નિંદા થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement