શોધખોળ કરો

Junagadh Rain:  ભેંસાણનો મોટા ગુજરીયા ડેમ 100 ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

ભારે વરસાદને કારણે ભેંસાણ તાલુકાના મોટા ગુજરીયા ગામ પાસે આવેલ મોટા ગુજરીયા જળાશય 100 ટકા ભરાઈ ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવતા  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ: ભારે વરસાદને કારણે ભેંસાણ તાલુકાના મોટા ગુજરીયા ગામ પાસે આવેલ મોટા ગુજરીયા જળાશય 100 ટકા ભરાઈ ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવતા  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  તેમજ જળાશય આસપાસમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા  વિનંતી કરાઈ છે. 

ગુજરિયા ડેમ 100 ટકા ભરાઈ જવાના કારણે ભેંસાણ તાલુકાના મોટા ગુજરિયા જ્યારે વિસાવદર તાલુકાના મોટા કોટડા, નાના કોટડા, માંગનાથ પીપળી, વાજડી અને ખંભાળિયા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.  

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદને પગલે મનપા તંત્ર એક્શન મોડમાં છે.  22 જુલાઈના રોજ શહેરમાં પુરની સ્થિતિમાં ભારે નુકશાની થઈ હતી. હવે મનપા તંત્ર કોઈ જોખમ લેવા માંગતું ન હોય તેમ એલર્ટ થયું છે. મનપાના અધિકારીઓ વોંકળા કાંઠે જેસીબી મશીનથી કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન પડે.  અગાઉની પુરની ઘટનામાંથી મનપા તંત્રએ શીખ લીધી હોય તેમ હવે તંત્ર સાબદુ થયું છે. 

સોરઠની સૌથી વિશાળ ઓઝત નદી બે કાંઠે વહી રહી છે.  ઓઝત નદીમા ભારે પૂર આવ્યું છે.  લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  જૂનાગઢ મેંદરડા રોડ પર હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. 

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ

છેલ્લા 10 કલાક દરમિયાન વરસાદ ( મીમીમાં )
જૂનાગઢ - 30 
માણાવદર - 24 
વંથલી - 128
ભેંસાણ - 36
વિસાવદર - 187 
મેંદરડા - 157
કેશોદ - 7  
માંગરોળ - 4 
માળીયાહાટીના - 8 

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો કુલ વરસાદ ( ઈંચમાં )

જૂનાગઢ - 61.64 
માણાવદર - 43.88 
વંથલી - 56.2 
ભેંસાણ - 47.68
વિસાવદર - 91.48
મેંદરડા - 78.72
કેશોદ - 62.56
માંગરોળ - 58.84
માળીયાહાટીના - 55.84

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 61.84 ઈંચ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. 

ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર  અને કચ્છના  વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ સરકાર દ્વારા કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી,  જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
Embed widget