શોધખોળ કરો

કોરોનાની આડઅસરઃ સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની 21 વર્ષીય પુત્રીનો આપઘાત, કારણ જાણીને લાગશે આઘાત

કોરોના વાયરસના હાહાકારને કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે તેની આડઅસર જેવી એક કમનસીબ ઘટના સૌરાષ્ટ્રમાં બની છે.

જામનગરઃ કોરોના વાયરસના હાહાકારને કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે તેની આડઅસર જેવી એક કમનસીબ ઘટના સૌરાષ્ટ્રમાં બની છે. આ ઘટનામાં જામનગરના ધ્રોળમાં ભાજપના ટોચના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની પુત્રી રિધ્ધીએ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માગતી હતી પણ લોકડાઉનના કારણે બધું બંધ થઈ જતાં હતાશાના કારણે તેણે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની 21 વર્ષની પુત્રી રિધ્ધિએ અમદાવાદની કોલેજમાં બી.ઈ. કરી હતી અને એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડીગ્રીના અભ્યાસ માટે કેનેડા જવાની હતી. બધી ગોઠવણ થઈ ગઈ હતી ત્યાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આવી પડતાં બધું બંધ થઈ ગયું. તેના કારણે રિધ્ધી અટવાઈ હતી. લોકડાઉનના કારણે હવાઈસેવા બંધ કરી દેવાતાં કેનેડા ન જઈ શકાતા રિધ્ધિ હતાશ થઈ ગઈ હતી. રિધ્ધિને પોતાના ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોવાની લાગણી થતાં તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું કહેવાય છે. રિધ્ધિએ ફુલવવડી રોડ પરના બંગલામાં આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. મેઘજી ચાવડા અને તેમનાં પત્નિ એક બિમાર સગાની ખબર પૂછવા પોરબંદર ગયાં હતાં ત્યારે આ ઘટના બની હતી. મેઘજી ચાવડા 2012થી 2017 દરમિયાન કાલાવાડ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

Embed widget