શોધખોળ કરો

નીતિન પટેલના શહેરમાં ભગવો લહેરાયો, ગુજરાતમાં કુલ 219 ઉમેદવારો બિનહરીફ જાહેર

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેંડેટમાં ગરબડ થવાના કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરિફ બેઠકો મળવાની શરૂઆત થઈ હતી.

ભાજપે ચૂંટણી લડ્યા વગર જ જિલ્લા તાલુકા પંચાયતની 219 બેઠક પર જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી પહેલા કૉંગ્રેસના 165થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેંડેટમાં ગરબડ થવાના કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરિફ બેઠકો મળવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 24 તાલુકા પંચાયતની 110 અને નગર પાલિકાની 85 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. રાજયમાં 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણી યોજાશે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 36 બેઠકો પૈકી 26 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. પાંચ વોર્ડની 20 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તો અન્ય વોર્ડની છ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા મતદાન પહેલા જ ભાજપે બે તૃતીયાંશ કરતા વધુ બહુમતીની વિજય મેળવ્યો છે. છેલ્લા 35 વર્ષથી કડી નગરપાલિકામાં સતત જનસંઘ અને ભાજપનું શાસન રહ્યું છે. તો કડી તાલુકાની નંદાસણ જિલ્લા પંચાયત, કુંડાળા અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget