શોધખોળ કરો

ગુજરાતના અનોખા લગ્ન! આ યુવકનો કન્યા વગર નીકળ્યો વરઘોડો, કારણ જાણીને ચોંકી જશો

સાબરકાંઠા તાલુકાના ચાંપલાનાર ગામનો માનસિક દિવ્યાંગ યુવક લોકોના વરઘોડામાં મનમૂકીને નાચતો હતો અને મારું પણ લગ્ન થાય અને વરઘોડો નીકળે.

હિંમતનગર: સાબરકાંઠા તાલુકાના ચાંપલાનાર ગામનો માનસિક દિવ્યાંગ યુવક લોકોના વરઘોડામાં મનમૂકીને નાચતો હતો અને મારું પણ લગ્ન થાય અને વરઘોડો નીકળે તેવા ઓરતા ગત ફેબ્રુઆરી માસમાં પુત્રના લગ્નમાં ચહેરા પર જોયેલા તેના કાકાએ નક્કી કર્યું હતું કે, ઉનાળામાં દિવ્યાંગ ભત્રીજાના કોડ પુરા કરવા છે. આ માટે દિવ્યાંગ યુવકની કંકોત્રી છપાવી, શુક્રવારે વરઘોડો કાઢી જમણવાર રાખી ઈચ્છા પૂર્ણ કરી હતી. ચાંપલાનાર ગામે કન્યા વગરના અનોખા લગ્ન યોજાયા હતાં જે જોઈને લોકો ખુશ થઈ ગયા હતાં. ગુજરાતના અનોખા લગ્ન! આ યુવકનો કન્યા વગર નીકળ્યો વરઘોડો, કારણ જાણીને ચોંકી જશો હિંમતનગંરના ચાંપલાનાર ગામનો અજય બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ચાંપલાનાર ગામમાં અજય બીજાના લગ્નના વરઘોડા જોઈને અજય હમેશાં પૂછતો કે એના લગ્ન ક્યારે થશે? ગુજરાતના અનોખા લગ્ન! આ યુવકનો કન્યા વગર નીકળ્યો વરઘોડો, કારણ જાણીને ચોંકી જશો આ સવાલ સાંભળી મારી અને મારી પત્નીની આંખમાં આંસુ આવી જતાં અને છેલ્લે અજયના કાકા કમલેશભાઈએ ભત્રીજાની ઈચ્છા પૂર્ણ કરવા સહકાર આપતા લગ્ન યોજી અજયના લગ્નપ્રસંગ ધામધૂમથી યોજાયો હતો. આ વરઘોડામાં લોકો મન મૂકીને નાચ્યાં હતાં. ગુજરાતના અનોખા લગ્ન! આ યુવકનો કન્યા વગર નીકળ્યો વરઘોડો, કારણ જાણીને ચોંકી જશો અજયના કાકા કમલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, અજયના વરઘોડો માટે કંકોતરી પણ છપાવી ગુરુવારે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ પણ કરી અને પીઠી પણ ચોળી અને શુક્રવારે વરઘોડો કાઢ્યો હતો. દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા પરંતુ તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget