શોધખોળ કરો
Advertisement
Botad : ગઢડાના નિગાળા ગામે કટરથી વૃક્ષ કાપી રહેલો યુવક નીચે પટકાતાં ઘટનાસ્થળે જ મોત
નિગાળા ગામનો મકોડભાઈ સાથળીયા (ઉ. ૨૬)નું વૃક્ષ કાપતાં મોત થયુ હતું. આ યુવાન મજુરી કામ કરતો હતો અને વૃક્ષ કાપવાનું કામ રાખ્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ગઈ કાલે સાંજના ઘટના બની હતી.
બોટાદઃ ગઢડા તાલુકાના નિગાળા ગામે યુવાન વૃક્ષ કાપતાં નીચે પટકાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાન કટરથી વૃક્ષ કાપતો હતો, તેવામાં વૃક્ષ યુવાન પર પડતા યુવાન જમીન પર પટકાયો હતો. જમીન પર યુવાન પડતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું.
નિગાળા ગામનો મકોડભાઈ સાથળીયા (ઉ. ૨૬)નું વૃક્ષ કાપતાં મોત થયુ હતું. આ યુવાન મજુરી કામ કરતો હતો અને વૃક્ષ કાપવાનું કામ રાખ્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ગઈ કાલે સાંજના ૫ કલાક આજુબાજુના ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Botad : ગઢડાના નિગાળા ગામે કટરથી વૃક્ષ કાપી રહેલો યુવક નીચે પટકાતાં ઘટનાસ્થળે જ મોત pic.twitter.com/BFRzb8ACfE
— ABP Asmita (@abpasmitatv) November 24, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement