શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારો ચૂંટણીમાં મહત્તમ કેટલો ખર્ચ કરી શકશે ? જાણો વિગતો

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે.

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાલે મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચાર ખર્ચ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2,25,000, એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 1,50,000 ખર્ચ કરી શકશે. જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયા ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ

CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

Embed widget