શોધખોળ કરો

LRD ભરતીને લઈને છોટા ઉદેપુરમાં બંધનું એલાન, આદિવાસી લોકો રસ્તા પર ઉતરી આવ્યા

LRD ભરતીમાં ST અનામતમાં ઉભા થયેલ અન્યાયને પગલે છોટા ઉદેપુરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા

અમદાવાદ: LRD ભરતીમાં ST અનામતમાં ઉભા થયેલ અન્યાયને પગલે છોટા ઉદેપુરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનો સહિત વાહનવ્યવહાર પણ બંધ કરાવ્યો હતો. જ્યારે બોડેલીમાં પણ ટ્રેન રોકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, LRD પરીક્ષામાં એસટીનાં ખોટા દસ્તાવેજો બનાવવા મામલે છેલ્લા ઘણાં સમયથી આદિવાસી સમાજ દ્વાર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એલઆરડી પરીક્ષામાં ખોટા એસટી દસ્તાવેજોને કારણે આદિવાસી યુવાનો અને મહિલાઓને હળહળતો અન્યાય થયો હોવાના આરોપ સાથે આદિવાસી સમાજ દ્વારા અનેક દિવસોથી સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. LRD ભરતીને લઈને છોટા ઉદેપુરમાં બંધનું એલાન, આદિવાસી લોકો રસ્તા પર ઉતરી આવ્યા તેવામાં સરકારની આંખ ખોલવા માટે આદિવાસી સંગઠનોએ 7 ફેબ્રુઆરીએ છોટા ઉદેપુર બંધનું એલાન આપ્યું હતું. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી લોકોએ દુકાનો બંધ કરાવી હતી. તો મુખ્ય રોડ ઉપર વાહનો અટકાવીને પણ વિરોધ નોંધાવ્યો હતો. પાવી જેતપુર ખાતે શાકભાજી માર્કેટ ખૂલે તે પહેલા જ બંધ કરાવાયું હતું. LRD ભરતીને લઈને છોટા ઉદેપુરમાં બંધનું એલાન, આદિવાસી લોકો રસ્તા પર ઉતરી આવ્યા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા છેલ્લા 16 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન થઈ રહ્યા છે, ત્યારે ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરીમાં પસંદગી પામેલા લોકોને દૂર કરવા સહિત ખોટા આદિવાસી પ્રમાણપત્ર મળ્યા છે. તેમને રદ કરવા માટે આદિવાસી સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ 16માં દિવસ થઈ ગયો તેમ છતાં તેમની માંગ પુરી થઈ નહીં. ડાંગના ધારાસભ્યએ પણ ચિમકી આપી હતી, જો સાચા આદિવાસીનો માંગ પુરી નહીં થાય તો અમે લોકો તીર કામઠા ઉપાડીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget