શોધખોળ કરો

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાયો, જાણો ક્યારથી જોરદાર ઠંડી પડવા માંડશે ?

હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી માટે શહેરીજનોએ તૈયાર રહેવું પડશે.

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં 138 કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ વરસાત ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પણ હવે છેલ્લા બે ત્રમ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેના કારણે ઉકળાથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાઇક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં પણ હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા ઘણાં દિવસથી વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો હતો. જોકે બે ત્રણ દિવસથી ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે જેના કારણે અસહ્ય ઉકળાટથી લોકોને થોડી રાહત મળી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી માટે શહેરીજનોએ તૈયાર રહેવું પડશે. લઘુતમ તાપમાનનો પારો પણ થોડા દિવસોમાં જ ગગડશે.

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Embed widget