શોધખોળ કરો

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો 

ગુજરાતમાં  આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં  આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું હતું.  કચ્છમાં શીતલહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે. રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘડાટાની શક્યતા છે. રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ડીસામાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો છે.

ગાંધીનગર અને વલસાડમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ. અમરેલીમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભાવનગર અને કેશોદમાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં ઠંડીનો પારો 17 ડિગ્રી, રાજકોટમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી, મહુવામાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી, દિવમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી તો સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી પર પહોંચ્યો છે.

ગુજરાતીઓના પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો પણ સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે.સર્વત્ર બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે. પર્યટકોની ગાડીઓ તથા અન્ય વાહનો પર પણ બરફ આચ્છાદિત થયા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ઝીરો ડિગ્રીએ પહોંચ્યો હોવા છતાં પર્યટકોનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા

Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું

Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ

Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ

Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર

Embed widget