શોધખોળ કરો
Advertisement
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં ફરી વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.
અમદાવાદ: ગુજરાતમાં ફરી વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને સુરેંદ્રનગર સહિત અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમા ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, સુરત અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહીતના શહેરોમાં ઠંડીનો ચમકારો યથવાત રહેશે.
ગુજરાતમાં ફેબ્રુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. અમદાવાદ શહેરની ઠંડીમાં વધારો થશે. અમદાવાદ શહેરમાં 12 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement