શોધખોળ કરો

ગુજરાતમાં કાતિલ ઠંડી, માઉન્ટ આબુ જતાં પહેલા વાંચો આ! જાણો કેટલા ડિગ્રી છે તાપમાન

ગુરૂવારે વહેલી સવારે ઠંડો પવન વધુ હોવાથી વધુ બરફ જામ્યો ન હતો. ઠંડીના દિવસોમાં જ્યારે વાદળો સવારે વધુ હોય અને પવન હોય ત્યારે બરફ જોવા નથી મળતો.

અમદાવાદ: ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડી જામી છે. ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુરૂવારે તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ, નખી લેક, ગોરા-છાપરા ફાયરિંગ રેન્જ સહિત આસપાસના ડુંગરાળ વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ત્યારે પ્રવાસીઓ આબુમાં ખૂબ જ મજા માણી રહ્યાં છે. ગુજરાતમાં કાતિલ ઠંડી, માઉન્ટ આબુ જતાં પહેલા વાંચો આ! જાણો કેટલા ડિગ્રી છે તાપમાન ગુરૂવારે વહેલી સવારે ઠંડો પવન વધુ હોવાથી વધુ બરફ જામ્યો ન હતો. ઠંડીના દિવસોમાં જ્યારે વાદળો સવારે વધુ હોય અને પવન હોય ત્યારે બરફ જોવા નથી મળતો. પરંતુ પણ ઠંડી વધુ અનુભવાય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યાં છે. ગુરૂવારે દિવસભર ઠંડો પવન લહેરાતા આબુની મજા લેવા આવનારા પ્રવાસીઓ ઠુઠવાઇ ગયા હતા. ગુજરાતમાં કાતિલ ઠંડી, માઉન્ટ આબુ જતાં પહેલા વાંચો આ! જાણો કેટલા ડિગ્રી છે તાપમાન ગુરૂવારે ગુજરાતીઓ જબરજસ્ત કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે છેલ્લા બે દિવસથી સતત ઠંડી વધી રહી હતી. ઉત્તર દિશાથી કલાકના 5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે સાંજે 4 વાગ્યા બાદ પવનનું જોર ખૂબ વધ્યું હતું અને જેના કારણે સાંજે 4થી 6ના ગાળામાં ટુ વ્હીલર ચાલકો અને કામધંધો કરતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!

ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી

ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ

ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!

Embed widget