શોધખોળ કરો

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

રવિવારે અને આજે એટલે સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે.

અમદાવાદ: ગુજરાતીમાં ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે. રવિવારે અને આજે એટલે સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ખાસ કરીને પવનની ગતિ વધુ રહેવાના કારણે લઘુત્તમ તાપમાન એટલું બધું નીચું ગયું નહોતું છતાં પણ ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડી અનુભવાઈ રહી હતી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, હજુ ઘણી ઠંડી બાકી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જાહેર કર્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો વધારો થશે. એટલે કે ઠંડી ઘટશે. સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. રાજ્યનું સરેરાશ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.2 ડિગ્રી નોંધાઈ હતી. ખાસ કરીને દિવસે પવનની ઝડપ વધુ રહેવાના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. ગુજરાતના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. જેમાં કંડલા એરપોર્ટ 10.9, ભૂજ 11.4, કેશોદ 10.6, ડીસા 11.8નો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?

ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો

આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?

Embed widget