શોધખોળ કરો

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડી 3 ડિગ્રી જેટલી વધશે.

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુગાર જોવામાં મળ્યું હતું. નલિયાનું તાપમાન 6.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં અનેક જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોએ દિવસભર ઠંડીનો અનુભવ થયો છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રમાણે, આ સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો (તસવીર પ્રતિકાત્મક છે) હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી સોમવારે એટલે વેસ્ટન ડિસ્ટબન્સ પસાર થનારું છે. જેની અસર તળે મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડી 3 ડિગ્રી જેટલી વધશે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો (તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે) નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. જ્યારે તેની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં કાતીલ ઠંડીનો લોકોએ અહેસાસ થઈ રહ્યો હતો.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget