શોધખોળ કરો

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, હવામાન વિભાગની કોલ્ડવેવની આગાહી, જાણો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને 2 અને 4 ફેબ્રૂઆરીએ રાજ્યમાં 2થઈ લઈને 4 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરવો પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ફરી ઠંડુનું પ્રમાણ વધી શકે છે. હાલ નલિયામાં 5.8 અમદાવાદમાં 9.5 ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે સોમવારે આગહી કરતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રાહત બાદ ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જો કે છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી ઉત્તર તરફના પવન ફૂંકાતા કોલ્ડવેવને કારણે રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડી અનુભવાશે. આ સાથે જ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળો પર 24થી 48 કલાક સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાનો અંદાજ છે. જમ્મુ કાશ્મીર ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget