શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો, કયા દિગ્ગજ નેતા સહિત 25થી વધુ આગેવાનો જોડાયા ભાજપમાં?
સૌરાષ્ટ્ર પછી હવે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના 25થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયત માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત મંત્રી ગણપત વસાવાના હસ્તે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા છે.
ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક પછી એક ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પછી હવે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના 25થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયત માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત મંત્રી ગણપત વસાવાના હસ્તે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા છે.
આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સહિત સરપંચ અને ઉપસરપંચ મળી કુલ 25થી વધુ આગેવાનોએ કૉંગ્રેસનો હાથ છોડ્યો છે. ડાંગ કોંગ્રેસના ચાણક્ય ગણાતા ચંદર ગાવીત ભાજપમાં જવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement