શોધખોળ કરો

કૉંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામું, જોડાશે ભાજપમાં

અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસને માત્ર 24 કલાકમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હજુ ગણતરીના કલાક જ થયા છે ત્યાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી દિધુ છે. ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ કહ્યું, મારે વિકાસના કામ કરવા હતા એટલે મે રાજીનામું આપ્યું છે. મારા પર કોઈપણ જાતનું દબાણ નહોતું. મને આદેશ મળશે એટલે હું ભાજપમાં જોડાઈશ. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કોગ્રેસના ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપીઆ સોંપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પક્ષ છોડતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વાંચો :ભાજપનો ખેસ ધારણ કરતાં જ જવાહર ચાવડાએ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'

દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ

Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget