શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતાં જ તંત્ર એલર્ટ થઈ ગયું, જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોકલવામાં આવ્યા

મહેસાણા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. 2 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે જ્યારે 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટના તમામ દર્દીઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોનાને કારણે મહેસાણા જિલ્લામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણા જિલ્લામાં કુલ 62 લોકોનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે હજુ ત્રણ લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. નવા નોંધાયેલા કેસોમાં બહુચરાજી ખાતે રહેતા બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અમદાવાદથી આવેલા જમાઈના કોન્ટેક્ટમાં આવેલા પરિવારના 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજાપુરમાં એક કેસ પોઝિટિવ આવ્યો જ્યારે કડીમાં એક કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વની વાત છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. બહુચરાજીમાં નવા બે કેસ નોંધાયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget