શોધખોળ કરો
ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ ખાસ વાંચે! કેમ કરાઈ તમામ પરીક્ષાઓ મોકૂફ, જાણો
આગામી રવિવારે ગૌણ સેવા દ્વારા એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયર- સિવલ અને ઈલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

અમદાવાદઃ કોરોના વાયરસને કારણે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. મોટા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. શાળા-કોલેજમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવારે યોજાનારી તમામ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી રવિવારે ગૌણ સેવા દ્વારા એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયર- સિવલ અને ઈલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
આ સાથે GPSCના ચેરમેન દિનેશ દાસાએ પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, કોરોના વાયરસને કારણે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જીપીએસસી દ્વારા યોજાનારી આગામી પરીક્ષાઓ 29 માર્ચ સુધી મોકૂફ રાખવા આવી છે.
મહત્વની વાત છે કે, આગામી રવિવારે ગૌણ સેવા દ્વારા એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયર- સિવલ અને ઈલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
એસ્ટ્રો
દેશ
દેશ
Advertisement
