શોધખોળ કરો

Coronavirus Update: હનિમૂન માટે ગયેલા ગુજરાતના ત્રણ કપલ બાલીમાં ફસાયા, વીડિયો વાયરલ કરીને શું કરી માગ?

સમગ્ર દુનિયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં હોવાનું સામે આવ્યું છે.

આણંદ: સમગ્ર દુનિયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકો વિદેશમાં ફસાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે ભારત દેશમાં તમામ એરલાઈન્સ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને કોઈ અવર-જવર કરી શકે નહીં ત્યારે હાલ ભારત સહિત અનેક જગ્યાએ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે ફરવા ગયેલા લોકો ફસાઈ ગયા છે. ત્યારે ગુજરાતના ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં હોવાનું સામે આવ્યું છે. કોરોના વાયરસના પગલે દુનિયાભરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે લોકડાઉનના પગલે ભારતમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સહિત રેલવે તેમજ ટ્રાન્સપોર્ટેશન પર અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરવામાં આવતાં ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણ કપલ હનિમુન માટે ગયા હતાં. જોકે હાલ ત્યાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ફસાઈ ગયા છે. આ ત્રણેય કપલ દ્વારા હવે વીડિયો જાહેર કરીને સરકારને મદદ કરવાની અપીલ કરી છે. આ કપલ દ્વારા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, હાલ તેમની પાસે રૂપિયા ખુટી પડતાં જમવા અને મેડિકલ ચેકઅપની સુવિધા આપવાની માગ કરી છે. ભારત પરત આવવા માટે સરકારને અપીલ કરતો વીડિયો શેર કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Embed widget