શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરઃ યુવક-યુવતીએ દવા પીને આપઘાત કરી લેતા ચકચાર, કોણ છે આ યુગલ?
યુવક-યુવતીની ઓળખ બાબતે પોલીસે વાલી વારસો સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો છે. યુવક-યુવતી બંનેની લાશનો કબજો લઇ પીએમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ મૂળી તાલુકાના વીરપર ગામે યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. યુવક યુવતીની લાશની બાજુમાં દવાની બોટલ મળી આવી છે. યુવક-યુવતીએ બંનેએ ઝેરી દવા પી લેતા મોત નિપજયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
યુવક-યુવતીની ઓળખ બાબતે પોલીસે વાલી વારસો સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો છે. યુવક-યુવતી બંનેની લાશનો કબજો લઇ પીએમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવક-યુવતીની મૃત હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં ચકચાર સાથે સનસનાટી મચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement