શોધખોળ કરો

લોકડાઉન ખુલતા જ ગુજરાત પાસેના કયા પ્રસિદ્ધ હિલસ્ટેશન પર ઉમટી ભીડ?

વિકેન્ડમાં ગુજરાતી પ્રવાસીઓ રજા માણવા માઉન્ટ આબુ પહોંચ્યા હતા. પ્રવાસીઓએ કોરાનાના નિયમોનો સત્યાનાશ વાળ્યો હતો. અનેક લોકોએ માસ્ક અને સોસીયલ ડિસ્ટ્સના ધજાગરા ઉડાવ્યા હતા. 

બનાસકાંઠાઃ માઉન્ટ આબુમાં લોકડાઉન ખુલતાની સાથે લોકોની ભીડ ઉમટી પડી હતી. ગુજરાતી પ્રવાસીઓ સહિત લોકોની ભીડ ઉમટી પડી હતી. નકી લેક, ગુરુ શીખર, સનસેટ પોઇન્ટમાં પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રવાસીઓ ગુરુ શિખર પહોંચ્યા હતા. 

વિકેન્ડમાં ગુજરાતી પ્રવાસીઓ રજા માણવા માઉન્ટ આબુ પહોંચ્યા હતા. પ્રવાસીઓએ કોરાનાના નિયમોનો સત્યાનાશ વાળ્યો હતો. અનેક લોકોએ માસ્ક અને સોસીયલ ડિસ્ટ્સના ધજાગરા ઉડાવ્યા હતા. 

ગુરુપૂર્ણિમાને લઈ રાજ્યના યાત્રાધામોમાં ઉમટ્યા ભક્તો, જુઓ ક્યાં કેવો જોવા મળ્યો માહોલ?

અંબાજીઃ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી લોકો પોતાના ગુરુદ્વારે દર્શન માટે જાય છે. તેમજ યાત્રાધામોમાં પણ આ દિવસે લોકો દર્શન માટે જતા હોય છે, ત્યારે  ગુરુપૂર્ણિમાને લઈ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.  મા અંબાને ગુરુ માની શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અનુસાર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 

યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા. ગુરૂ પૂર્ણિમાએ ભગવાન અને ગુરૂના  દર્શનનું અનેરૂ મહત્વ છે. શામળીયાને લાલ કલરના વસ્ત્રો અને સોનાંના અલંકારોથી સાંજ કરાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. 

ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર, વડતાલ સ્વામીનારાયણ અને નડીયાદ સંતરામ મંદિરે ભાવિકો ઉમટ્યા હતા.  ગૂરૂ પુનમના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. 

મંદિર પરિસદમાં ગાઈડલાઈન પ્રમાણે દર્શન થઈ રહ્યા છે.  મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકો દ્વારા બજારોમાં કોવિડ ગાઈડલાઈનના પાલનમાં બેદરકારી જોવા મળી. બજારોમાં સોશિઅલ ડિસ્ટન્સની સદંતર અવગણના જોવા મળી હતી.  નિયમ પાલનમાં બેદરકાર ભાવિકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.  નિયમ પાલનમાં બેદરકારી ભારે પડી શકે છે. ભાવિકો સંક્રમિત થઈ શકે છે.

ટોપ સ્ટોરી

Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન
Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget