શોધખોળ કરો

Cyclone Biparjoy: વાવાઝોડા બાદ રાખો આ સાવધાની, નહીં થાવ પરેશાન

Cyclone Biparjoy: વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું

Cyclone Biparjoy News: બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું.

વાવાઝોડા પછી શું સાવધાની રાખશો

  • વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું
  • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
  •  ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા
  •  કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો
  • ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં
  •  ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા
  •  ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો
  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવું

બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં વરસી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ની અસર મોરબી જિલ્લા અને શહેર પર આફત બની છે. મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જામનગરમાં વરસાદ

જામગર શહેરમાં વાવાઝોડાની ભારી અસર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સેક્શન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે.

અમરેલીમાં વરસાદ

વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી છે. ધારીના સરસીયા અને ગીર વિસ્તારમાં ગઇકાલે સાંજે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો છે.

રાજકોટમાં વરસાદ

બીપરજોય વાવાઝોડા ની અસર ને લઈ ધોરાજીમાં ભારે ધૂધવતા પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં આખી રાત ધીમી ધારે વરસાદ બાદ વહેલી સવારના ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદને લઈને શફુરા નદીમાં નવા નિર આવ્યા છે. થોડાક સમય જો વધુ વરસાદ પડશે તો શફુરા નદી કાંઠે આવેલ પંચનાથ મહાદેવ મંદિર નો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget