શોધખોળ કરો

Dahod: શાળાનો દરવાજો માથા પર પડતાં વિદ્યાર્થીનીનું થયું મોત, જાણો વિગત

Dahod News: દાહોદના રામપુરા ગામે શાળાનો બહારનો દરવાજો પડતાં વિદ્યાર્થીની પર પડ્યો હતો. 20 તારીખે આ ઘટના બની હતી.

Gujarati News: દાહોદના રામપુરા ગામે શાળાનો બહારનો દરવાજો પડતાં વિદ્યાર્થીની પર પડ્યો હતો. 20 તારીખે આ ઘટના બની હતી. દરવાજો માથા પર પડતાં ગંભીર રીતે ઘાયલ થયેલી 8 વર્ષીય વિદ્યાર્થીનીને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અકસ્માતે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ, મૃત્યુ પહેલા માણસને મળે છે આવા સંકેત

Garuda Puran :  સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે.

ગરૂડ પુરાણ મુજબ જે લોકો કર્મ કરે છે, તેનુ સારું અથવા ખરાબ ફળ તેમને આ જીવનમાં ભોગવવુ પડે છે. તો અમુક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવુ પડે છે. આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે. આવો જાણીએ એવા કયા સંકેત મળે છે.

મૃત્યુ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિને સપનામાં ગજબ વસ્તુઓ દેખાય છે. તેને બુઝાયેલો દીવો દેખાય છે. ગરૂડ પુરાણ મુજબ આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે

ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ નજીક હોવાથી વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને પાણી અથવા તેલમાં પોતાનો પડછાયો દેખાતો નથી.

ગરૂડ પુરાણ મુજબ જ્યારે કોઈનુ મૃત્યુ નજીક આવે છે, તો તેને પોતાનું નાક દેખાવાનુ બંધ થાય છે. તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી.

મૃત્યુ પહેલા હાથની રેખાઓ ધુંધળી પડી જાય છે. હલ્કી પડી જાય છે. ગરૂડ પુરાણ મુજબ કેટલાંક લોકોને પોતાના હાથની રેખાઓ બિલ્કુલ પણ દેખાતી નથી.

મૃત્યુ પહેલા વ્યક્તિને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે, જેમકે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ ફરતી હોય છે. ગરૂડ પુરાણ મુજબ આ તેમના પૂર્વજોની આત્માઓ હોય છે. તેમને આ વાતનો આનંદ હોય છે કે તેમનુ કોઈ સ્વજન હવે તેમની પાસે જવાનુ છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો. .

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget