શોધખોળ કરો

ગુજરાત ભાજપના આ ધારાસભ્યને 3 મહિનાની જેલની સજા, જાણો ક્યા આરોપ હેઠળ ઠર્યા દોષિત?

ડીસાના ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યા વિરુદ્ધ 1999માં ડીસા પાલિકામાં ધમાલ કરવાનો કેસ ચાલતો હતો.

ગાંધીનગરઃ ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને કોર્ટે 3 મહિનાની કેદની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યાં છે.  જ્યુડિશિયલ કોર્ટે પંડ્યાને 20 વર્ષ જૂના ધમાલ અને તોડફોડના કેસમાં આ સજા ફટકારી હોવાની માહિતી મળી છે. ડીસાના ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યા વિરુદ્ધ 1999માં ડીસા પાલિકામાં ધમાલ કરવાનો કેસ ચાલતો હતો. આ કેસની  સુનાવણી ડીસાની એડિશમલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટના જજ એમ.ડી.બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલતી હતી. જજે આ કેસમાં પંડ્યાને  IPCની કલમ 186 હેઠળ આ સજા ફટકારી છે. શશીકાંતને 3 માસથી કેદ અને 500 રૂપિયાના દંડની સજા કરાઈ છે. ધારાસભ્ય પંડ્યાએ કોર્ટમાંથી જામીન મેળવી લેતાં તેમણે હાલમાં જેલમાં નહીં જવું પડે પણ  એક માસમાં સજા અમલ સામે અપીલ કરવી પડશે. શશિકાંત પંડ્યા સામે IPCની કલમ 327, 504 અને 477 હેઠળ પણ કેસ નોંધાયો હતો. જો કે જજે પુરાવાના અભાવે પંડ્યાને મુક્ત કર્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Botad News: ગઢડામાં વ્યાજખોરનો આતંક, ખેડૂત પાસે 10 લાખના બદલે 70 લાખ માંગ્યા!  આપ નેતા સામે ફરીયાદ
Botad News: ગઢડામાં વ્યાજખોરનો આતંક, ખેડૂત પાસે 10 લાખના બદલે 70 લાખ માંગ્યા!  આપ નેતા સામે ફરીયાદ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
આ વૈશાખ છે કે શ્રાવણ? પાટણ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, માર્ગો પર પાણી ફરી વળ્યા
આ વૈશાખ છે કે શ્રાવણ? પાટણ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, માર્ગો પર પાણી ફરી વળ્યા

વિડિઓઝ

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
વરસાદ બનશે રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ! મેચ રમ્યા વિના જ RR પહોંચી જશે પોઈન્ટ ટેબલમાં ટોચ પર, સમજો આખું ગણિત
ગુવાહાટીમાં વરસાદ લાવશે ‘જેકપોટ’! જો RR vs MI મેચ રદ થઈ, તો રાજસ્થાન રમ્યા વગર બનશે નંબર-1
Embed widget