શોધખોળ કરો

Covid 19: દિલ્હીમાં CRPFના વધુ 68 જવાન કોરોના પોઝિટિવ

રાજધાન દિલ્હીમાં સીઆરપીએફના વધુ 68 જવાન કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. તમામ જવાન પૂર્વી દિલ્હીમાં એક બટાલિયન કેમ્પ સાથે જોડાયેલા હતા.

નવી દિલ્હી: રાજધાન દિલ્હીમાં સીઆરપીએફના વધુ 68 જવાન કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. તમામ જવાન પૂર્વી દિલ્હીમાં એક બટાલિયન કેમ્પ સાથે જોડાયેલા હતા. બે અઠવાડિયામાં આ બટાલિયનમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 122 થઈ છે જ્યારે સીઆરપીએફમાં કોવિડ-19ના કેસની સંખ્યા 127 છે, જેમાંથી એક જવાન સ્વસ્થ થયો છે અને એકનું મોત થયું છે. અધિકારીઓ મુજબ, આશરે 100 સીઆરપીએફ જવાનોનાટેસ્ટિંગના રિઝલ્ટ આવવાના બાકી છે. શુક્રવારે સીઆરપીએફના 12 જવાન કોરોના પોઝિટિવ મળ્યા હતા. તમામ 12 જવાન પૂર્વ દિલ્હીના મયુર વિહાર સ્થિત સીઆરપીએફની 31મી બટાલિયનના છે. બટાલિયનના બેસ કેમ્પથી કેટલાક કિલોમીટર દૂર મંડાવલીમાં દિલ્હી સરકારના એક કેંદ્રમાં તેમને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીને રેડ ઝોનમાં રાખવામાં આવી છે. એટલે અહીં 4 મેથી 17 મે દરમિયાન કોઈપણ વિસ્તારમાં છૂટ નહી આપવામાં આવે. દિલ્હી સરકારે જાણકારી આપતા કહ્યું કે દિલ્હીના તમામ જિલ્લા 17 મે સુધી રેડ ઝોનમાં રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે આગામી બે અઠવાડીયા સુધી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની છૂટ ન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો

Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન

Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક

Petrol Price Hike: ભારતમાં પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં Petrol ની નવી કિંમત?

સાવધાન! ગેસ સિલિન્ડર બુક કરવાના નામે છેતરપિંડી, સરકારે જાહેર કરી ચેતવણી, ન કરો આ ભૂલ 

SBI એ આપી મોટી ભેટ! FD વ્યાજ દરમાં કર્યો વધારો, રોકાણ કરતા પહેલા જાણી લો 

Embed widget