શોધખોળ કરો

રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોમાં ચિંતા, કપાસ, મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાને આરે

અમરેલીમાં આ વર્ષે સારા વરસાદના કારણે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા કપાસના પાકને માઠી અસર પડી છે.

અમદાવાદ: રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાનો ડર છે. રાજ્યમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી છે. મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ છે. અમરેલીમાં આ વર્ષે સારા વરસાદના કારણે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા કપાસના પાકને માઠી અસર પડી છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી જ ભરાયેલા રહેતા કપાસ સૂકાવા લાગ્યો છે અને ઝીંડવા પણ કાળા પડવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોએ વિઘા દિઠ 6 હજારના નુકસાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ખમૈયા ન કરતા ખેડૂતોની ચિંતા વધી છે. અવિરત વરસાદના કારણે કપાસ, મગફળી, તલ અને જુવારના પાકને નુકસાન પહોંચ્યું છે. ભાવનગરના ભાલ વિસ્તારમાં સૌથી વધુ માઠી અસર પડી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સતત છ દિવસથી અનરાધાર વરસાદ પડતા ધરતીપુત્રો પરેશાન થયા છે. 10 ઈંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક ખેડૂતો ચિંતિત થયા છે. રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થતા ઉભા પાકને ભારે નુકસાન જવાની ભીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget