શોધખોળ કરો
Advertisement
ભુજમાં રાત્રે ૩.૪ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
ભુજઃ બુધવારે રાત્રે ભુજ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો. કચ્છનાં રાપર પંથકમાં આજે સવારે ૪.૩૬ વાગ્યેની ૩.૪ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. કેટલાકી જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભુજ, માધાર ઉપરાંત માંડવી તાલુકાના ગઢશીશા સહિતના ગામોમાં આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ધોળાવીરાથી પ૦ કિ.મી. દૂર હોવાનું સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા જણાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement