શોધખોળ કરો

ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા છતાં લીંબડી બેઠક પર ક્યા નેતાએ પોતાને ઉમેદવાર જાહેર કરીને શરૂ કરી દીધો પ્રચાર ?

કોંગ્રેસ 1 લાખ જેટલા મતદારો ધરાવતા કોળી સમાજમાંથી ઉમેદવાર ઊભો રાખે તો ભાજપ કીરિટસિંહ રાણાને ટિકિટ આપવાનું માંડી વાળી શકે છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 પૈકી 7 બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી છે પણ એક માત્ર લીંબડી બેઠક માટેના ઉમેદવારની જાહેરાત બાકી રખાઈ છે. આ બેઠક પર ભાજપ ભૂતપૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવા માગે છે પણ કોંગ્રેસ કોને ઉમેદવાર જાહેર કરે છે તેના પર ભાજપની નજર છે. આ બેઠક પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. કોંગ્રેસ 1 લાખ જેટલા મતદારો ધરાવતા કોળી સમાજમાંથી ઉમેદવાર ઊભો રાખે તો ભાજપ કીરિટસિંહ રાણાને ટિકિટ આપવાનું માંડી વાળી શકે છે. રાણાએ પ્રચાર શરૂ કરી દધો છે પણ અગાઉ ત્રણ વખત આ જ સમીકરણને કારણે હારેલા કિરીટસિંહ માટે ફરી જીતવું મુશ્કેલ ના બને તેથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈ રહી છે. ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા છતાં લીંબડી બેઠક પર ક્યા નેતાએ પોતાને ઉમેદવાર જાહેર કરીને શરૂ કરી દીધો પ્રચાર ? રાણા 2013 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર કોળીપટેલ સોમાભાઈ ગાંડાભાઈ સામે હાર્યા હતા. અત્યારે કિરીટસિંહે ચૂંટણી કાર્યાલય ખોલી પ્રચાર પણ શરૂ કરી દીધો છે પણ ભાજપ અવઢવમાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું કે, લીંબડી બેઠક માટે એકાદ દિવસમાં નામ નક્કી થઈ જશે અને જાહેર થયેલા ઉમેદવારો સોમવાર કે મંગળવારે ઉમેદવારી પત્રો ભરશે. આ વખતે રેલી કાઢીને ફોર્મ ભરવા માટે જવા ઉપર પ્રતિબંધ હોઈ ઉમેદવાર સાથે 4 કાર્યકરો જ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget