શોધખોળ કરો

મોરબીઃ ખેડૂતોની સહકારી બેંકોમાં પૈસાની લેવડ-દેવડ ફરી શરૂ કરવા માંગ

મોરબીઃ 500 અને 1000 નોટબંધને આજે 11 દિવસ થઇ ગયા છે ત્યારે નોટ બંધીની સૌથી વધુ અસર સહકારી બેંકોમાં થઇ રહી છે. સહકારી બેંકોમાં ખેડૂતો લેવડ દેવડ કરતા હોય છે. પરંતુ આરબીઆઇએ સહકારી બેંકોમાં ચલણી નોટો બદલનો અને સ્વીકારવાનો ઇન્કાર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આરબીઆઇના આ નિર્ણયનો વિરોધ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. સહકારી બેંકોને ફરી લેવડ દેવડ શરૂ કરવા માટે યોગ્ય ન્યાયની માગં સાથે ખેડૂતોએ મોરબીમાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આને એક અઠવાડિયામાં આ મામલે કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

ટોપ સ્ટોરી

Botad: બોટાદમાં 250 વર્ષ જૂની પરંપરા, નવાવર્ષે માલધારી સમાજે ગૌધન દોડાવ્યું, તો ક્ષત્રિય સમાજે યોજી અશ્વ હરીફાઈ

Aravalli: સાકરીયા ગામનો અનોખો લોકોત્સવ, લાલ શિંગડા અને પશુદોડ સાથે કરાઈ નવા વર્ષની ઉજવણી

Mudetha Horse Race: ભાઈબીજના પર્વ પર મૂડેઠા ગામ બન્યું શૌર્યનું કેન્દ્ર, 763 વર્ષ જૂની અશ્વદોડ યોજાઈ

જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 18 પર્યટકોને ઈજા, છની હાલત ગંભીર

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ ઉપપ્રમુખ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ

એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ

મોબાઈલ યુગમાં ગામડાના જીવનનો અનુભવ: મહેસાણા જિલ્લામાં ઊભું કરાયું પ્રાચીન ગામ, દ્રશ્યો જોઈ બાળકો થયા અભિભૂત

PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન

Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

Embed widget