શોધખોળ કરો

માંગરોળ બંદરે લાંગરેલી બોટમાં લાગી ભીષણ આગ, બે બોટ બળીને ખાક

માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બોટમાં ભીષણ આગ લાગી હતી.

માંગરોળ: માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બોટમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આ આગની ઝપટમાં આજુબાજુમાં રહેલી બોટ પણ આવી ગઈ હતી અને તેના કારણે આગના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ આગને લઈ બાજુમાં રહેલી ત્રણ બોટમાં આગ લાગતા પાંચ બોટમાં ભીષણ આગ લાગી હતી. બેકાબૂ આગને ફાયર બ્રિગેડનો સહારો મળે તે પહેલાં જ પાંચ પૈકીની બે બોટ બળીને ખાક થઇ ગઈ હતી. સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બેકાબુ બની હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમા મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. આગ અંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે 'આ આગ મોડી રાતે કાબૂમાં આવી હતી. માંગરોળ ઉપરાંત, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથ ધરીને મોટી નુકસાની થતા બચાવી છે.

ટોપ સ્ટોરી

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ

સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત

Embed widget