શોધખોળ કરો

ભચાઉમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે, લોકોમાં દોડધામ

મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભચાઉનાં નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા

ભુજ: મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભચાઉનાં નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂ મેળવવા માટે 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. આ ભયંકર આગ કયા કારણોસર લાગી તેની હજી જાણ થઈ નથી. ભચાઉમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે, લોકોમાં દોડધામ ભચાઉનાં નંદગામમાં આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપની પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવતી હતી. જેમાં કોઈ કારણોસર મોડી રાતે આગ ફાટી નીકળી હતી. જોકે, આ દુર્ઘટનામાં હાલ કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી. ભચાઉમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે, લોકોમાં દોડધામ હાલ 10થી વધુ ફાયર ફાયટરની ટીમ ત્યાં પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. મોડી રાતે લાગેલી આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકો ઘટના દોડી આવ્યા હતાં. ભચાઉમાં પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે, લોકોમાં દોડધામ આગને કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આટલા કલાકો બાદ પણ આગને કાબૂ મેળવી શકાયો નથી. તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Embed widget