શોધખોળ કરો

ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો  કયાં જિલ્લામાં પડશે વરસાદ ? 

રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  થન્ડર સ્ટોમના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  થન્ડર સ્ટોમના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

છેલ્લા  ઘણા દિવસોથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  અનેક વિસ્તારમાં  સામાન્યથી મધ્યમ વરસાદ પણ થયો છે. ત્યારે એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે થન્ડર સ્ટોમ એક્ટિવિના કારણે 30 થી 40 કિલોમીટર પવન ફૂંકાશે  અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, દમણ દાદરા નગર હવેલી,મહીસાગર, દાહોદ,પંચમહાલ, ખેડા,આણંદમાં  ભારે પવન  અને  ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આવતીકાલે હવામાન વિભાગ દ્વારા   અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવ,  સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

શુક્રવારે રાતે નવ વાગ્યે અમદાવાદ શહેરમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું. જોત જોતમાં વરસાદ એટલો તેજ થયો કે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારોમાં તો એક કલાકની અંદર સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એસજી હાઈવે, ઘાટલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદ વરસતા અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી. માત્ર એક કલાકમાં વરસેલા સરેરાશ એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. તો બોપલ, ઘુમા, વિવેકાનંદ, બાકરોલ, સનાથલ સહિતના વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો.

ટોપ સ્ટોરી

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget