શોધખોળ કરો

સેલવાસઃ સુરંગી ગામે દીવાલ ધરાશાયી થતાં 5ના મોત, બેની હાલત ગંભીર

સુરંગી ખાતે નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી થતા 5 મજુરના ઘટના સ્થળે મોત નિપજ્યા.

સેલવાસઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના સુરંગી ગામે દીવાલ ધરાશયી થતા 5ના મોત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. સુરંગી ખાતે નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી થતા 5 મજુરના ઘટના સ્થળે મોત નિપજ્યાની જાણકારી મળી છે, જ્યારે ૨ની હાલત ગંભીર છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સ્થાનિક સીંદોની ગામના હોવાની જાણકારી મળી છે. ખાનવેલ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી વરસાદમાં કપરી કામગિરી બજાવી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કર્યા છે.

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'

Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ

abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

Embed widget