શોધખોળ કરો

બે દિવસ માટે ઠંડીમાં થશે એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો કહેર જવો મળી રહ્યો છે.  કચ્છમાં તો શીતલહેર ફરી વળી છે.  આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે.

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો કહેર જવો મળી રહ્યો છે.  કચ્છમાં તો શીતલહેર ફરી વળી છે.  આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે.  નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6 ડિગ્રી પર પહોંચ્યો છે.  જો કે, હવામાન વિભાગના અનુસાર બે દિવસ ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી બે દિવસ તાપમાન વધશે. 

તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી લોકોને ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે. અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 14 ડિગ્રી જવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી જોરદાર ઠંડી પડી રહી છે.

Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી

ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે,  ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.

આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે

ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે

પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.

અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં 

ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.

ટોપ સ્ટોરી

કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
કરોડો મતદારો સુધી પહોંચી નોંધણી, સુધારા કરવામાં BLOની મહત્વની ભૂમિકા: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
ગીરમાં સિંહોના મોતનો આંકડો આવ્યો સામે , એક વર્ષમાં 62 સિંહનાં આ રોગના કારણે મોત
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Embed widget