શોધખોળ કરો

ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીથી નહીં મળે રાહત, બે દિવસ હિટવેવની આગાહી, જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે. આગામી બે દિવસ પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. આ પહેલાં પણ રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી.

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે. આગામી બે દિવસ પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. આ પહેલાં પણ રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. મહાનગરપાલિકાએ બપોરે કામ સીવાય ઘરની બહાર ન નિકળવા લોકોને અપીલ કરી છે. રાજ્યમાં અસહ્ય ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો ઉચકાયો છે હાલ અમરેલીમાં 43 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંઘાયું હતું. ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગરમીના કારણે શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસામ બની જાય છે. ગરમીથી બચવા લોકો ટોપી, રૂમાલ પહેરી ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત

Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ

WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ

Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું

Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ

Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

Embed widget