શોધખોળ કરો

BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત

હિત રક્ષક કમિટીના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં કહ્યું કે, BCAના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં મુનાફ પટેલે ધમકી આપી હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તેનો નંબર પણ તેમણે મીડિયાને બતાવ્યો હતો.

વડોદરા: ટીમ ઈન્ડિયાના 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે વડોદરામાં ફરિયાદ નોંધાઈ છે. હિત રક્ષક કમિટીના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં કહ્યું કે, BCAના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં મુનાફ પટેલે મોતની ધમકી આપી હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તેનો નંબર પણ તેમણે મીડિયાને બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, "મુનાફ મને વાંરવાર મોતની ધમકી આપે છે. ચાર ટુકડા કરીને કમિશ્નરની ઓફિસે ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી. જો મને કંઈ થશે તો તેનો જવાબદાર મુનાફ રહેશે. તેને ફાંસીની સજા થવી જોઈએ. જ્યારે જુઓ ત્યારે મને મારી નાંખવાની ધમકી આપે છે." BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત ભારતને 2011 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બોલર મુનાફ પટેલે નવેમ્બર 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના જાહેરાત કરી હતી. મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ, 70 વન-ડે અને ત્રણ ટી20 મેચ રમી છે. જેમા તેણે અનુક્રમે 35, 86 અને 4 વિકેટ ઝડપી હતી. BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત મુનાફ પટેલને ઈખર એક્સપ્રેસના નામે ઓળખવામાં આવતો હતો. ઇંગ્લેન્ડ સામે 2006માં મોહાલીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર મુનાફે તે મેચમાં 97 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. ભારતના ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે આ રેકોર્ડ હતો. જેને 2013માં મોહમ્મદ શમીએ તોડ્યો હતો. નવા મોટર વ્હીકલ એક્ટને લઈ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્ન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget