શોધખોળ કરો

જામનગરમાં કાર નદીમાં ખાબકતા 2 મહિલાના મોત, સુરતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

જામનગરના મોડપર ખટિયા ગામ નજીક કાર નદીમાં ખાબકતા 2 મહિલાઓના મોત થયા છે. જ્યારે સુરતમાં નેશનલ હાઇવે ૪૮ કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે.

જામનગર: મોડપર ખટિયા ગામ નજીક કાર નદીમાં ખાબકતા 2 મહિલાઓના મોત થયા છે. જ્યારે ૩ લોકોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ પરથી નીચે ખાબકી હતી, જેમાં બે મહિલાના મોત થયા હતા, જ્યારે કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરતમાં નેશનલ હાઇવે ૪૮ કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર સર્જાયો અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતદેહને બહાર કાઢવા આઈઆરબી મથામણ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત

Gujarat Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર

વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ

Chhotaudepur Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ, ઓરસંગ અને હેરણ નદી બે કાંઠે વહી, અશ્વિની નદીમાં આવ્યું ઘોડાપૂર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Embed widget