શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સિદ્ધપુરઃ 10 લાખ રૂપિયાની લેતી-દેતીમાં યુવકનં થયું અપહરણ, કોની સામે થઈ ફરિયાદ?
પાટણઃ 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે સિદ્ધપુરના યુવકનું અપહરણ કરાયું છે. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે, જેમાં ઊંઝાના કહોડા અને સુરપુરા ગામના 4 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. અપહરણ કર્યા બાદ યુવકના પરિવારજનો પાસે 10 લાખની માંગણી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion