શોધખોળ કરો

દમણમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં બે પટેલ યુવકો સહિત 4નાં ઘટનાસ્થળે મોત, જાણો વિગત

વલસાડ: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દમણના પતલિયા ખાતે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાતાં કારમાં સવાર ચાર યુવકોના મોત નિપજ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. દમણમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં બે પટેલ યુવકો સહિત 4નાં ઘટનાસ્થળે મોત, જાણો વિગત દમણના પતલિયા ખાતે વલસાડ જિલ્લાના યુવકો આઈ-20 કારમાં પસાર થઈ રહ્યા હતા. ફુલ સ્પીડમાં જતાં કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. દમણમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં બે પટેલ યુવકો સહિત 4નાં ઘટનાસ્થળે મોત, જાણો વિગત આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પંચાનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. દમણમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં બે પટેલ યુવકો સહિત 4નાં ઘટનાસ્થળે મોત, જાણો વિગત કારના આગળનો ભાગનો ખુરદો બોલી ગયો હતો. કાર અને રોડ લોહીથી ખરડાઈ ગયો હતો. કારને થયેલા નુકસાન પરથી કારની સ્પીડ પણ વધુ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારના ડ્રાઈવરને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Embed widget