શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના ક્યા સિનિયર નેતા પોતાની રેસ્ટોરન્ટમાં જુગાર રમાડતાં ઝડપાયા ? કેટલા જુગારીની ધરપકડ ? કેટલા લાખ રોકડા પકડાયા ?

કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. અત્યારે રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. પોલીસને અહીં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગઈ કાલે બપોરે રેડ પાડી હતી.

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતાની રેસ્ટોરન્ટમાંથી જુગારધામ પકડાયું છે. જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની રેસ્ટોરન્ટમાંથી એસઓજીએ જુગાર રમતા 20 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે દરોડો પાડીને 14 લાખથી વધુની રોકડ પણ કબ્જે લીધી છે. મળતી માહિતી પ્રમાણે, કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. અત્યારે રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. પોલીસને અહીં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગઈ કાલે બપોરે રેડ પાડી હતી. જુગાર રમતા પકડાયેલા લોકોની વાત કરીએ તો, મનીષ કરશનભાઇ ધડુક (ઉ. 49), વિરલ કરશનભાઇ ધડુક (ઉ. 40), અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. 39), પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. 44), હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. 61), જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. 60), કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. 20), ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. 38), કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. 43), જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. 31), ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. 33), મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. 22), મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44), ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. 61), કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. 33), સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (ઉ. 40), દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. 42), પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. 28), ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. 40) અને હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. 32) નો સમાવેશ થાય છે. જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગાર પર દરોડો પાડી રૂ, 14,20,335 ની રોકડ સહિત કુલ રૂ. 49,81,335 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવમાં ખુદ એસઓજી પીએસઆઇ વાળા ફરિયાદી બન્યા છે. બનાવ અંગે બી ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget